meaning of co-operative
https://youtu.be/igG_0KxpRbo
https://youtu.be/igG_0KxpRbo
What is the cooperative and here i suggest the definition of cooperative in my local language.due to village leval of farmers and employees i have use local languages in definition of cooperatives.pls copy this link and open it with youtube video.
સહકાર એટલે શું સહકારનો અર્થ અને વ્યાખ્યા જણાવો
૧. સહકારી એટલે આર્થિક ક્ષેત્રમાં ભેગા થઈને કાર્ય કરવું
૨. આ ભેગા થયેલ લોકોનું સંગઠન બનાવવું અને મંડળી દ્વારા તેની આર્થિક ઉન્નતિ કરવી
૩. જે કંઈ કાર્ય કરવામાં આવે છે તેનો હેતુ પ્રમાણિત હોવો જોઈએ
૪. સહકારી પ્રવૃત્તિમાં વ્યક્તિના શોષણતાના બદલે તેનો વિકાસ કરવાનો છે
૫. પ્રવૃત્તિમાં જોડાયેલ લોકોનું આર્થિક હીત સાધવું પરંતુ અન્ય વ્યક્તિના ભોગે નહીં
૬. આ પ્રવૃત્તિ પૈસાદાર અને ગરીબ વચ્ચેનું અંતર ઘટાડે છે
૭. આ પ્રવૃત્તિ દ્વારા ઓછામાં ઓછા નફે વધુમાં વધુ સેવા ઉદ્દેશ્ય છે
૮. દરેક વર્ગના લોકોને સામેલ કરીને ચાલનારી પ્રવૃત્તિ છે
૯. સહકારી પ્રવૃત્તિ દ્વારા દરેકને સમાનતર અને સમાન હક મળે છે
૧૦. નબળા વર્ગના લોકોને આર્થિક જરૂરિયાત પૂરી પાડનાર પ્રવૃત્તિ છે
૧૧. સહકારમાં વ્યક્તિને મહત્વ અપાય છે જ્યારે મૂડી બોન્ડ ગૌણ સ્થાન છે
૧૨. સહકારી પ્રવૃત્તિ ઉત્પાદન અને ગ્રાહક વચ્ચે જે વચગાળા દલાલી કરે છે તેને નાબુદી કરે છે
૧૩ , સહકાર કરકસર અને પરસ્પરના હિતની જાળવણી કરે છે તેના દ્વારા મનુષ્યમાં સ્વાવલંબનની ભાવના કેળવાય છે
https://youtu.be/igG_0KxpRbo
Comments
Post a Comment