ગ્રામ્ય વિકાસ માં સહકારી મંડળીઓનો ફાળો
આપણે ઇતિહાસ માં જોઈગ્યાં કે ભારત નું અર્થતંત્ર ખેતી પર આધારિત છે . ભારત એક ખેતીપ્રધાન દેશ છે. જેમાં લગભગ 60 થી 70 % લોકો (ખેડૂતો ) ખેતી પર નભે છે .પરંતુ આજના આ યુગ માં જૂની પરંપરા અને રૂઢિચુસ્તતા ને ખરેખર બાજુમાં મૂકીને દેશના ખેડૂતોએ પોતાની કૌશલ્યતા અને બુદ્ધિક્ષમતા થી આધુનિકરનના પ્રવાહોને સ્વીકારીને સહકારી પ્રવૃત્તિને વેગ આપેલ છે .
We have seen in history that India's economy is based on
agriculture. India is an agricultural country. In which about 60 to
70% of the people are farmers) but in today's age, the old tradition and
conservatism have really been put aside and the farmers of the country have accelerated
the cooperative activity by accepting the trends of modernization with their
skills and intellect.
Comments
Post a Comment