Posts

Showing posts from June, 2020

Contribution of Cooperatives in Rural Development

Image
Contribution of Cooperatives in Rural Development                                                   We have seen in history that India's economy is based on agriculture. India is an agricultural country and 70 to 80% of the people (farmers) depend on agriculture. But in today's age, the old intellect has given a good impetus to the cooperative activity by accepting the trends of modernization. In today's world, modernity is as important as spirituality. But when both are accepted. Then - many changes can be brought in the society. In today's changing modern age, new industry and business are developing in every field. New - New technology is coming in the market day by day. We have to accept all these innovations instinctively as well as develop its technical understanding. So that both ease and speed can be included in the work.          ...

ગ્રામ્ય વિકાસમાં સહકારી મંડળીઓનો ફાળો (full)

Image
                        આપણે ઈતિહાસમાં જોઈ ગયા કે ભારતનું  અર્થતંત્ર ખેતી પર આધારીત છે . ભારત એક ખેતીપ્રધાન દેશ છે તેમજ ૭૦ થી ૮૦ % લોકો  ( ખેડૂતો ) ખેતી પર નભે છે . પરંતુ આજના આ  યુગમાં જુની બુધ્ધિક્ષમતાથી આધુનિકરણના પ્રવાહોને સ્વીકારીને સહકારી પ્રવૃતિને સારો વેગ આપેલ છે . આજના યુગમાં જેટલું Sprituality નું મહત્વ છે તેટલું જ Mordenisation નું પણ મહત્વ છે . પરંતુ જયારે બન્નેનાં સ્વીકાર થાય . ત્યારે – સમાજમાં ઘણા જ પરિવર્તનો લાવી શકાય છે . આજના બદલાતા જતાં આધુનિક યુગમાં દરેક ક્ષેત્રે હરણફાળ ઉદ્યોગ તથા ધંધાનો વિકાસ થતો જાય છે . નવી - નવી ટેકનોલોજી દિવસેને દિવસે બજારમાં આવતી જાય છે . આ તમામ નવીનીકરણને આપણે સહજ સ્વીકારીને ચાલવું પડશે તેમજ તેની ટેકનીકલ સમજ કેળવવી પડશે . જેથી કરીને કામકાજમાં સરળતા તથા ઝડપ આ બન્નેનો સમાવેશ કરી શકાય .                 આપણે ભૂતકાળમાં જોઈ ગયા કે ભારત દેશમાં સહકારી પ્રવૃતિ તે જર્મનીના કાર્યરૂપી પદ્ધતિના આધારીત રચવામાં આવેલ છે , તેમજ ભારતના ખેડૂતો મ...

बदलते समय में प्राकृतिक कृषि का महत्व

Image
बदलते समय में प्राकृतिक कृषि का महत्व                            भारतीय अर्थव्यवस्था में, भारत को वर्षों पहले भी कृषि का देश कहा जाता था। आज भी, अधिकांश आबादी कृषि और गैर-कृषि लोगों पर निर्भर है। आज के युग में, सब्जियों से लेकर फल, फूल, अनाज और दालों तक, विभिन्न फसलों को स्पष्ट रूप से कई वास्तविक रासायनिक उर्वरकों, कीटनाशकों और रसायनों के साथ छिड़का जाता है। कई स्थानों पर, फलों और सब्जियों के आकार और रंग के लिए रासायनिक इंजेक्शन का उपयोग किया जाता है। जिसके कारण भोजन के रूप में ऐसे फल और सब्जियों के उपयोग से लंबे समय में त्वचा, मांसपेशियों, कैंसर और आंतरिक अंग रोग, संक्रमण आदि हो सकते हैं। ऐसे खाद्य पदार्थ मानव शरीर की प्रतिरक्षा प्रणाली में कमी का कारण बनते हैं। आज के बाजार की अधिकांश वस्तुएं आम जनता के शारीरिक और मानसिक स्वास्थ्य से समझौता करते हुए मिलावटी पाई जाती हैं। इसलिए, आज के बेटों के लिए जैविक खेती के महत्व को समझना बहुत महत्वपूर्ण हो गया है।                  ...

The importance of natural farming in a changing era

Image
                            The importance of natural farming in a changing era                            In the Indian economy, India was called the country of agriculture even years ago. Even today, most of the population is dependent on agriculture and non-agricultural people. In today's age, from vegetables to fruits, flowers, grains and pulses, various crops are apparently sprayed with many genuine chemical fertilizers, pesticides and chemicals. In many places, chemical injections are used for the size and color of fruits and vegetables. Due to which the use of such fruits and vegetables as food can lead to skin, muscle, cancer and internal organs diseases, infections etc. in the long run. Such foods cause a decrease in the human body's immune system. Most of the items in today's market are found to be adulterated while compromising the physic...

પરિવર્તનશીલ યુગમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ

Image
પરિવર્તશીલ યુગમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ               ભારતીય અર્થતંત્રમાં ભારતને વર્ષો પહેલાં પણ ખેતી પ્રધાન દેશ કહેવાતો હતો . આજે પણ મોટાભાગની વસ્તી કૃષિ આધારીત અને કૃષિ પર નભતા લોકો જોવા મળે છે . આજના યુગમાં શાકભાજીથી લઈને ફળ , ફુલ , અનાજ અને કઠોળ જેવા વિવિધ પાધમાં દેખીતી રીતે ઘણા ખરા રાસાયણિક ખાતરો , જંતુનાશક દવાઓ તથા કેમિકલયુકત દવાનો છંટકાવ કરવામાં આવે છે . ઘણી જગ્યાએ તો ફળ - ફુલ કે શાકભાજીના કદ અને રંગ માટે કેમિકલયુકત ઈજેકશનનો ઉપયોગ થતો જોવા મળે છે . જેના કારણે આવા ફળ અને શાકભાજી ખોરાક તરીકે ઉપયોગમાં લેવાથી લાંબા ગાળે ચામડીના , સ્નાયુના , કેન્સર તથા આંતરિક અવયવોના રોગો , ઇન્ફેક્શન ના રોગો વિગેરે જોવા મળે છે . આવા ખોરાકને લીધે મનુષ્યના શરીરમાં રોગપ્રતિકારક શકિતમાં ઘટાડો થવા પામે છે . આજની બજારમાં મોટાભાગની વસ્તુઓ જયારે ભેળસેળયુકત જોવા મળે છે ત્યારે આ સામાન્ય પ્રજાની શારિરીક અને માનસિક તંદુરસ્તી સાથે ચેડા થતા જોવા મળે છે.           આથીજ આજના ધરતીપુત્રોને સજીવ ખેતીનું મહત્વ સમજવું ઘણું જ જરૂરી બન્યુ છે . વર્ષોથ...

પ્રાકૃતિક ખેતી ભાગ 1 આચાર્ય દેવવ્રત

Image
              ખેતી હોય કે પછી સજીવ , બધી પદ્ધતિમાં ખેડૂતના ખીસ્સામાંથી જ રૂપિયા જાય છે . બિયારણ ખરીદવાથી લઇને ખાતર સુધી , દવાનો છંટકાવ અને અન્ય બીજા બધા કાર્ય માટે ખેડૂત શાહુકાર પાસેથી કરજ લે છે અને જો પાક પાકવા સમયે કુદરતી આફત જેવી કે વાવાઝોડું , તોફાન , કરા આવે તો પાક નિષ્ફળ જાય છે અને બિચારા ખેડૂતની મહેનત વ્યર્થ થઇ જાય છે . તે ક્યાંથી ઉતારશે એ દેવું જે તેણે શાહુકાર પાસેથી લીધું છે . જો એક - બે પાક આમજ નિષ્ફળ થઇ જાય તો પંખે લટકવા સિવાય એની પાસે કોઈ રસ્તો રહેતો નથી . આપણે આજે આ વ્યવસ્થા ખેડૂતોને આપીએ છીએ .               સજીવ ખેતી એ શબ્દ આપણા વ્યવહારમાં એવી રીતે વણાઇ ગયો છે કે એના દ્વારા આપણે રાસાયણિક સજીવ ખેતીની જ ચર્ચા કરીએ છીએ . સજીવ ખેતી શું છે ? એ પણ ખેડૂત માટે , એમની આર્થિક પરિસ્થિતિ માટે , રાસાયણિક ખેતીથી ઓછી સસ્તી નથી અને એટલી જ ખતરનાક છે . હરિયાણા કૃષિ વિશ્વવિદ્યાલય ( હિસ્સાર ) અને પંજાબ કૃષિ વિશ્વવિદ્યાલય ( લુધિયાણા ) ના આંકડા , જે ત્યાંના કૃષિ વૈજ્ઞાનિકોએ આપ્યા છે , તે પણ આ વાતને સમર્થન કરે છે . ભ...

meaning of co-operative

Image
https://youtu.be/igG_0KxpRbo https://youtu.be/igG_0KxpRbo                        What is the cooperative and here i suggest the definition of cooperative in my local language.due to village leval of farmers and employees i have use local languages in definition of cooperatives.pls copy this link and open it with youtube video.   સહકાર એટલે શું સહકારનો અર્થ અને વ્યાખ્યા જણાવો   ૧. સહકારી એટલે આર્થિક ક્ષેત્રમાં ભેગા થઈને કાર્ય કરવું  ૨. આ ભેગા થયેલ લોકોનું સંગઠન બનાવવું અને મંડળી દ્વારા તેની આર્થિક ઉન્નતિ કરવી  ૩. જે કંઈ કાર્ય કરવામાં આવે છે તેનો હેતુ પ્રમાણિત હોવો જોઈએ  ૪. સહકારી પ્રવૃત્તિમાં વ્યક્તિના શોષણતાના બદલે તેનો વિકાસ કરવાનો છે  ૫. પ્રવૃત્તિમાં જોડાયેલ લોકોનું આર્થિક હીત સાધવું પરંતુ અન્ય વ્યક્તિના ભોગે નહીં  ૬. આ પ્રવૃત્તિ પૈસાદાર અને ગરીબ વચ્ચેનું અંતર ઘટાડે છે  ૭. આ પ્રવૃત્તિ દ્વારા ઓછામાં ઓછા નફે વધુમાં વધુ સેવા ઉદ્દેશ્ય છે  ૮. દરેક વર્ગના લોકોને સામેલ કરીને ચાલનારી પ્રવૃ...

Stages of development of cooperative activity in India

Image
Stages of development of cooperative activity in India  After the drought, the British government introduced the first daikin agriculture relief in the late 18th century to provide loans to farmers for agriculture.  In 1984, the Agriculture Loan Act was passed to provide agricultural credit to farmers.   The report of Sir Frederick Nicholson was taken up by the Government of India at the beginning of the 19th century.lord karjan Sir Edward Law Committee was formed then advocated for enactment or implementation of co-operative law for the whole country and the process was started. In the year 1904, the law of Co-operative Societies was passed covering the whole of India which is also considered as the law of co-operative societies.The Non-Credit Co-operative Societies Act was enacted in 1912. The purpose of the society was to promote the economic upliftment of its members in accordance with the principles of co-operation.         After the formation of ...

ભારતમાં અને ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિના વિકાસના તબક્કાઓ

Image
                    ભારતમાં અને ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિના વિકાસના તબક્કાઓ       દુષ્કાળ બાદ અંગ્રેજ સરકારે ખેડૂતોને ખેતી માટે કરજાઓ નાણાં પૂરા પાડવા 18મી સદીના અંત ભાગમાં સૌપ્રથમ  daikin એગ્રીકલ્ચર  રીલીફ એક l1879માં અમલમાં મૂક્યો ત્યારબાદ ઈસવીસન ૧૮૮૩માં લેન્ડ ઇમ્પ્રુવમેન્ટ લોન્સ એક્ટ એટલે કે ખેડૂત ના કરજનો ભાર ઓછો કરવા જમીન સુધારણા નો કાયદો અમલમાં આવ્યો ત્યારબાદ ઇ.સ. 1984માં ખેડૂતોને ખેતી ના ધિરાણ માટે એગ્રીકલ્ચર લોન એક્ટ પસાર કરવામાં આવ્યો                         ૧૯મી સદીમાં એટલે કે શરૂઆતમાં સર ફેડરિક નિકોલ્સન  નો અહેવાલ ભારત સરકારે હાથ પર લીધો lord karjan સર અેડવર્ડ લો કમિટીની રચના કરી ત્યારબાદ સમગ્ર દેશ માટે સહકારી કાયદો ઘડવો અથવા તેને અમલમાં મૂકવાની હિમાયત કરવામા...